#lockdown પૂછે કે કેવું રહ્યું શૈક્ષણિક વર્ષ?
તો વાયુથી શરૂ થયેલી સફર
કોરોનાએ આવી અટકી,
વાવાઝોડા થી શરૂ થયેલી સફર,
મહામારીએ આવી અટકી,
મોબાઈલ નો શાળામાં બહિષ્કાર કરતી સફર,
મોબાઈલને જ શાળા બનાવી અટકી,
વિધાર્થીઓના કલરવ સાથે શરૂ થતી સફર,
વિધાર્થીઓના કલરવ વિના જ અટકી